નેશનલ સાયન્સ સેમિનાર
National Science Seminar (NSS) : 2024
Registration form Submit before
17th August, 2024
Venue: Jilla Lok Vigyan Kendra, NIB school of Science campus, Ahemdabad Highway, Laxmipura, Palanpur, Banaskantha
* વર્ષ 2024-25 NSS સ્પર્ધાનો ટોપિક: "Artificial Intelligence:Potentials and Concerns" છે.
*NSS સ્પર્ધામાં ધોરણ 8 થી 10 ના બાળકો ભાગ લઈ શકશે.
*ભાગ લેનાર બાળકે હિન્દી અથવા English ભાષામાં સેમિનાર આપવાનો રહેશે .
*જિલ્લા કક્ષાની સ્પર્ધા 22 ઓગસ્ટના રોજ યોજાશે.
*સમગ્ર જિલ્લામાંથી બે બાળકોની પસંદગી રાજ્ય કક્ષા માટે થશે.
*ભાગ લીધેલ બાળકોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
*TA અને હાજરીનો દાખલો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપવામાં આવશે. [સ્પર્ધામાં આવનાર શિક્ષકશ્રી અને વિદ્યાર્થીને બસ ભાડા પ્રમાણે TA મળવા પાત્ર રહેશે.]
*સેમિનાર દરમ્યાન વિદ્યાર્થી ppt, પોસ્ટરનો ઉપયોગ કરી શકાશે.
વઘુ માહીતી માટે Contact: 93270 13544; 9033292008
*નેશનલ સાયન્સ સેમિનાર માં ભાગ લેવા ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો*
ગૂગલ ફોર્મ નેશનલ સાયન્સ સેમિનાર માં ભાગ લેવા માટે

Comments
Post a Comment